નમસ્કાર, શિક્ષકમિત્રો
અહીં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરેલ ધોરણ - 7 સત્ર - 1 ના એનિમેશન વિડીયો મૂકવામાં આવેલ છે, જેનો આપ બાળકોને મહત્તમ લાભ આપશો એવી પ્રાર્થના સહ... આભાર...
1. બે મહારાજયો.
2. પૃથ્વી ફરે છે.
3. સરકાર.
4. રાજપૂતયુગ.
5. સ્થળ અને સમય.
6. મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય.
7. ભારત : સ્થાન , સીમા , વિસ્તાર અને ભ્રૂપૃષ્ઠ.
8. મધ્યયુગનું દિલ્લીદર્શન.
9. રાજ્યની શાસનવ્યવસ્થા.