નમસ્કાર,શિક્ષક મિત્રો શિક્ષણ કાર્યમાં પાઠ્યપુસ્તકને સહાયરૂપ થાય તે માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , ગાંધીનગર દ્વારા શિક્ષક આવૃત્તિનું નિર્માણ કરેલ છે.તો તેનો મહત્તમ લાભ લઈ બાળકોને મદદરૂપ થઈએ અને શિક્ષણના હેતુને ફલિતાર્થ કરીયે તે હેતુસર અહીં સામાજિક વિજ્ઞાન ધોરણ - 6 ના સત્ર - 1 અને સત્ર -2 શિક્ષક આવૃતિ પીડીએફ સ્વરૂપે આપેલ છે.