નમસ્કાર,
શિક્ષક મિત્રો GCERT દ્વારા અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.જે બાળક ધોરણ પ્રમાણે સિધ્ધ કરે તે હિતાવહ છે, જેથી તે પોતાની સિધ્ધીનો પોતાના જાહેર જીવનમાં ઉપયોગ લઈ શકે.આ હેતુથી અહી PDF સ્વરૂપે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે.જે આપને વર્ગશિક્ષણ કાર્યમાં ઉપયોગી નીવડશે.
આભાર....
ધોરણ - 7 અધ્યયન નિષ્પત્તિઓ.
0 Comments