નમસ્કાર , શિક્ષકમિત્રો પ્રાથમિક શિક્ષણમાં સત્ર પધ્ધત્તિ દાખલ કરાઇ છે.આને પરિણામે વિધ્યાર્થીઓ પરનું એક ભારણ ઘટ્યું છે અને વધારે ઊંડાણપૂર્વક તેમજ સર્વગ્રાહિતાથી શાળાકીય મૂલ્યાંકન ( SCE ) દાખલ થયેલ છે, તો આપણે વર્ષ દરમિયાન વિધ્યાર્થીઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીયે તે માટે ઉપયોગી મોડ્યુલ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન PDF સ્વરૂપે આપેલ છે.
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન મોડ્યુલ
Patrak - A ( રચનાત્મક મૂલ્યાંકન ધો.3 થી ૮ )
Patrak - B ( વ્યક્તિત્વ વિકાસ ધો.3 થી ૮ )
Patrak - C ( પરિણામ પત્રક ધો.3 થી ૮ )
Patrak - D - 1 ( પ્રગતિ પત્રક ધો. ૧ )
Patrak - D - 2 ( પરિણામ પત્રક ધો. ૧ )
Patrak - D - 3 ( પ્રગતિ પત્રક ધો. ૨ )
Patrak - D - 4 ( પરિણામ પત્રક ધો. ૨ )
Patrak - E ( સર્વગ્રાહી વિકસાત્મક સંગૃહીત પ્રગતિ પત્રક ધો. ૧ થી ૮ )
Patrak - F ( પ્રગતિ પત્રક ધો. ૩ થી ૮ )
ધોરણ 1 અને 2 ના ફેરફાર સાથેના D 1 થી D 4 પત્રકો
Patrak - D - 1 (પ્રગતિ પત્રક ધો.૧ )
Patrak - D - 2 (પરિણામ પત્રક ધો.૧ )
Patrak - D - 3 (પ્રગતિ પત્રક ધો.૨ )
Patrak - D - 4 (પરિણામ પત્રક ધો.૨ )
0 Comments