નમસ્કાર, શિક્ષકમિત્રો અહીં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરેલ ધોરણ - 7 સત્ર - 2 ના એનિમેશન વિડીયો મૂકવામાં આવેલ છે, જેનો આપ બાળકોને મહત્તમ લાભ આપશો એવી પ્રાર્થના સહ...  આભાર...
1. મધ્યયુગીન ગુજરાત.
2. ભારત : આબોહવા અને કુદરતી સંસાધન.
3. અદાલતો શા માટે ?
4. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ.
5. ભારત : ખેતી ,ઉધ્યોગ અને પરિવહન.
6. મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત.