નમસ્કાર, શિક્ષક મિત્રો  સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે બાળકોનું રચનાત્મક મૂલ્યાંકન સત્ર - 1 (40 ગુણ)અને સત્ર - 2 (40 ગુણ) દરમિયાન કરવાનું રહે છે, તે માટે આપણે પાઠ આધારિત હેતુ નક્કી કરવાના હોય છે, અને બાળકો તે સિદ્ધ કરે તેવી અપેક્ષા રાખીએ છીએ,તે માટે અહીં હેતુઓની પીડીએફ ફાઇલ આપેલ છે.તેનો ઉપયોગ કરી શકીએ છીએ  તેમજ શિક્ષક પોતાના રીતે પાઠ મુજબ હેતુ નક્કી કરી  શકે છે.