નમસ્કાર, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.શિક્ષણ તેમજ સમાજને કઇંક અર્પણ કરવાની ભાવનાથી હું આ બ્લોગજગતમાં જોડાઈ રહ્યો છું,તેનો મને ખુબ જ આનંદ છે.આ બ્લોગ પર તમને શિક્ષણ સાથે સંકળાયેલી તેમજ સમાજજીવનને ઉપયોગી માહિતી આપવામાં આવશે જે આપને ખુબ જ ઉપયોગી નીવડશે એવુ મારૂ માનવુ છે.હુ આશા રાખુ છું કે આપ સૌને આ બ્લોગની મુલાકાત લેવી ગમશે.
મિત્રો , આ બ્લોગનો ઉપયોગ માત્ર સમાજજીવનમાં ઉપયોગી થવાનો છે. જો તેમા કોઇની લાગણી દૂભાય તેમજ કૉપીરાઈટ ભંગ થતો હોય અથવા કોઈ ક્ષતી જણાય તો મને તરત જણાવશો,તો તે ક્ષતી બ્લોગ પરથી તરતજ દૂર કરવામાં આવશે.
આભાર સહ........
5 Comments
ચિંતનભાઈ સરસ કામ..ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteઆભાર... યુગભાઈ
DeleteGood
ReplyDeleteઆભાર...
Delete